Home
News List
રાષ્ટ્રીય સેવા યોજના(N.S.S) ખાસ વાર્ષિક શિબિર નિમિતે આપનું હાર્દિક સ્વાગત કરે છે.

News Detail

રાષ્ટ્રીય સેવા યોજના(N.S.S) ખાસ વાર્ષિક શિબિર નિમિતે આપનું હાર્દિક સ્વાગત કરે છે.

શેઠ શ્રી એચ.કે અકોલીયા માધમિક અને સ્વ. પી.એચ. અકોલીયા વિવેકાનંદ વિદ્યાલય,

ધાનેરા. N.S.S કેમ્પનું આયોજન થાવર મુકામે કરેલ હોવાથી આપ સર્વ વડીલોને હાર્દિક નિમંત્રણ પાઠવે છે

.રાષ્ટ્રીય સેવા યોજના(N.S.S) ખાસ વાર્ષિક શિબિર નિમિતે આપનું હાર્દિક સ્વાગત કરે છે.

તા. 19/09/2018 થી 22/09/2018 સુધી મુ.પો થાવર તા.ધાનેરા જી.બનાસકાંઠા.