Facility

School Facility

► માધ્યમિક અને ઉ.મા.માં શ્રેષ્ટ શિક્ષકો દ્ધારા ઉત્તમ શિક્ષક કાર્ય
► વિધાર્થીઓની સર્વાગત વિકાસ થાય તે માટે સહ અભ્યાસિક પ્રવૃતિઓનું આયોજન
► દર વર્ષ રમતગમત માં રાજયકક્ષા સુધી શ્રેષ્ટ પ્રદર્શન
► સંતોષ પૂર્વક કમ્પ્યુટર શિક્ષણ
► અધતન વિજ્ઞાન પ્રયોગશાળા
► ધો.૧૧,૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સવારે ૭:૦૦ થી સાંજે ૫:૦૦ સુધી
► શાળામાં હિન્દી,સંસ્કૃત,ચિત્રકલાની ઈતર પરિક્ષઓનું આયોજન
► શાળામાં વિધાર્થીઓ જનરલનોલેજ વધે તે માટે G.K. ટેસ્ટનું આયોજન
► શાળામાં CCTV કેમેરા દ્રારા મોનીટરીંગ
► શાળામાં LCD પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ કાર્ય
► શાળામાં NCC પ્રવૃત્તિઓ
►કેમ્પસમાં પ્રાથમિક શાળામાં ગુજરાતી અને અંગ્રજી માધ્યમાં ઉચ્ચકક્ષાનું શિક્ષણ કાર્ય.
► કેમ્પસમાં આવેલ આર્ટસ & કોમર્સ કોલેજમાં ગુજરાતી,અંગ્રેજી,ઈતિહાસ તેમજ કોમર્સ જેવા મુખ્ય વિષયો આપવામાં આવે છે.
► લાઈબ્રેરી માં ૫૫૦૦ કરતા વધારે પુસ્તકોનો ખજાનો તેમજ પુસ્તકો વાંચવાની વિશેષ સુવિધા

School Notice

LATEST NEWS

Jan 01
વિવેકાનંદ વિધાલયનું ગૌરવ ...

ગુજરાત રાજય કક્ષાએ યોજાયેલ માધ્યમિક શિક્ષણ શ...

Nov 21
સ્વચ્છતા & પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ અભિયાન વિવેકાનંદ...

સ્વચ્છતા & પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ અભિયાન...

Sep 14
રાષ્ટ્રીય સેવા યોજના(N.S.S) ખાસ વાર્ષિક શિબિર નિમિ...

શેઠ શ્રી એચ.કે અકોલીયા માધમિક અને સ્વ. પી.એચ...

Our Gallery